2020ની કુદરતી આપત્તિઓ

(1k)
  • 4k
  • 1k

અપણે અગાઉનાં વર્ષોમાં ઘણા મોટા મોટા નુકશાન વેંઠતા વર્ષ જોયાછે. તેમાં 2020 નું વર્ષ યાદ રહેશે કેમકે આ વર્ષમા મહામારિંની સાથે અનેક સમસ્યાઓ સર્જાઈ છે.આ સમસ્યો આટલી હદે ભયંકર હતી કે એમાંથી બહાર નીકળતા આપણને ઘણા વર્ષો લાગી જશે. હજી તો 2020 નું વર્ષ શરૂ થયુ પણ નાં હતુ કે ઓસ્ટ્રેલિયમા ઍક જંગલમાં આગ લાગી. આ આગના કારણે 2020નું વર્ષ શરૂઆત સાથે જ ખરાબ હાલતમાં આવી ગયુ. આ આગમાં કરોડો પશુઓ તો માર્યા ગયા તો બીજી બાજુ