યોગ-વિયોગ - 54

(385)
  • 21.4k
  • 14
  • 13.6k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૪ ભીની આંખે હસતી જાનકી એનો હાથ પકડીને એને જબરદસ્તી બોલડાન્સ કરાવતો અલય અને સામે ઊભેલી ઉદાસ આંખે, પણ પરાણે સ્મિત કરતી વૈભવી... એક ગજબનું ફેમિલી પોટ્રેટ બનતું હતું આ ! ટ્રેજી કોમિક ? કે કોમીટ્રેજીક ? બહાર આ દૃશ્ય હતું તો વસુમાના ઓરડામાં અજય વસુમા સાથે વાત કરી રહ્યો હતો. ‘‘મા, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું.’’ અજયને વાત કઈ રીતે શરૂ કરવી એ સમજાતું નહોતું. ‘‘પરિસ્થિતિ ? કઈ પરિસ્થિતિ ?’’ ‘‘હું આવી રીતે અચાનક અમેરિકા...’’ ‘‘તને સાચું કહું બેટા, તો તારે માટે આ પરિસ્થિતિ કદાચ અચાનક હશે, મારા માટે નહીં.’’ અજયે ધ્યાનથી જોયું.