ચેકમેટ પાર્ટ - 2

(20)
  • 4.4k
  • 2k

મિત્રો ચેકમેટના પ્રથમ પાર્ટમાં આપણે જોયું કે મોક્ષા અલયની કોલેજ જાય છે પ્રિન્સીપાલને મળવા અને ત્યાંથી પોતાની ઓફિસે જઇ લીવ રિપોર્ટ મૂકી ઘરે જાય છે.બીજે દિવસે સિમલા જવાની તૈયારી માં એ નીકળે છે..ત્યાંથી આગળ...ચાલુ એકટીવાએ મોબાઈલની રિંગ વાગતા મોક્ષા રોડ પર સાઈડમાં ઉભી રહી પર્સમાં મૂકેલો ફોન બહાર કાઢીને જોવે છે તો મનોજભાઈનો ફોન હતો પણ ફોન ઉપાડે એ પહેલાં કપાઈ ગયો.મોક્ષાએ સામે કોલ કરવાને બદલે સીધા ઘરે જ જવાનું પસંદ કર્યુ.મોક્ષા મેઈન રોડ પરથી હવે સાંકડી ગલીમાંથી પસાર થઇ રહી હતી.ધીરે ધીરે કોઈક વાહન પસાર થવાનો અણસારો આવતા એકટીવા સાઈડમાં લીધું પણ કોઈ આગળ આવતું નહોતું તેથી કુતૂહલવશ થઈને