મારો કાવ્ય ઝરૂખો ભાગ : 03

  • 7.5k
  • 2.5k

કાવ્ય 1વીતી ગયેલી ક્ષણો નો જીર્ણોદ્ધાર....એક નાનો પ્રયાસ મારી કલમે થી ... ? ? ? જીવતા જીવે માણવી હતી બચપણ ને યૌવન ની વીતી ગયેલી ક્ષણો ફરી ફરી મારે, કરવી હતી બચપણ ની બિન્દાસ તોફાન મસ્તી ફરી ફરી મારે,વાંચવી હતી ઘણી બાકી રહી ગયેલી બાળપણ ની કિતાબો ફરી ફરી મારે,લડાવવા હતા પ્રિયતમા ને બાકી રહીગયેલા ઘણા લાડ ફરી ફરી મારે,ઘણું પ્રેમ થી લડવું હતું નાની નાની વાતોભાર્યા જોડે ફરી ફરી મારે,બાળકો જોડે માણવું હતું વહી ગયેલું કાળા ઘેલી વાતો નું બચપણ ફરી ફરી મારે,જીવતા જીવે માણવી હતી બચપણ ને યૌવન ની વીતી ગયેલી ક્ષણો ફરી ફરી મારે,થયા અરમાનો પૂરા મારા ને જીવી