Learn to live - 5

  • 4.3k
  • 1
  • 1.6k

એક સાધારણ વ્યક્તિ હંમેશા અસાધારણ કામ કરી ને આગળ આવે છે. વિશ્વનાં મોટા ભાગ નાં ફેમસ લોકો ને જોઈએ તો એ બધા ગરીબ અને મધ્યમ વર્ગ માંથી આવે છે. એ લોકો ને એવી કોઈ સંપત્તિ વારસા માં મળતી નથી જેનાથી એ લોકો આગળ આવે. પણ એ વ્યક્તિઓ માં કંઈક એવું હોય છે જે એમને બીજા કરતા અલગ રાખે chhe. 62 અરબ ડૉલર નાં માલિક Warren buffet નું નામ અમેરિકન સ્ટોક બજારમાં ખુબ જ પ્રખ્યાત છે. એ વ્યક્તિએ 11 વર્ષ ની ઉમર માં એક શેયર ખરીદ્યો અને થોડુંક નફો મળતા એ વેચી દીધું. બે દિવસ પછી એ શેર નાં ભાવમાં ખુબ