પ્યાર - સપરિવાર

  • 3.8k
  • 2
  • 1.5k

કાલે તો હું મારા ઘરે... ઘનશ્યામે કહ્યું તો રાધા ની આંખો નમ થઈ ગઈ. વીજળી ના કરંટ ની જેમ એક કંપારી એના આખાય શરીરે અનુભવી! એનું દિલ બેચેન થઈ ગયું! કેમ કરીબ આવ્યો તું મારાથી... દૂર જ જવું હતું તો કેમ આટલી બધી યાદો... આટલા બધા સપના તુંયે દેખાડ્યા! જ્યારે તું એણે પૂરા જ નથી કરી શકતો તો! હવે રાધાની આંખમાં આંસું હતા. છેલ્લા અમુક મહિનાથી ઘનશ્યામ એના ભાભી સાથે એમના ભાભી ના જ ઘરે હતો. કેમ કે એમનો ડિલિવરી નો સમય હતો અને પહેલા નો મોટો છોકરો કોણ સંભાળે?! ઉપરથી સાસરી વાળા ઓ ને પણ લાગે ને કે છોકરી ને એકલી