મુળી નો પ્રાચીન ઇતિહાસ.. - 4

(39)
  • 6.4k
  • 3
  • 2.6k

આગળ આપણે જોયુ કે હળવદ ના રાજા.... હળવદ ના રાજા નો ક્રમ ખોરવાઈ ગયો પણ હળવદના રાજવી મુળી રાજવીની કસોટી કરવા માંગતા હતા. આ ક્રમ "નાગદાનજી રતનું " એ તોડી નાખી હતી. હળવદમાં તેને ઘોડો લઈને જતા કશું આપવામાં આવ્યું નહીં, નાગદાનજી રતનુંએ મુળી રાજવીના વખાણ કરતા થાક્યા ન હતા.તેથી માનસિંહજી ખૂબ જ ચિડાયા હતા,તેથી કસોટી કરવાના ધ્યેયથી કહ્યું કે તમારા રાજવી સાચા અને ઉદાર હોય તો "પીલુડી ના પીલું" તેમની પાસે થી લઇ આવો.. તો સાચું માનું.. નાગદાનજી માનસિંહજીની રજા લઈને ચાલી નીકળ્યા.. પીલુડીના પીલુનો વૈશાખ મહિનામાં પાકે આ કમોસમી સમયમાં પીલુ ક્યાંથી