હું કોણ છું ??(ભાગ 2)

  • 4k
  • 1.2k

હું કોણ છું (ભાગ 2) તમે આગળના ભાગમાં જોયું કે.. એમી નવી જોબ ચાલુ કરી સ્કૂલ થોડી સોશિયલ ઈશ્યુ વળી પણ અમી કામથી કામ રાખતી એક વાર એની મુલાકત રડત સિયા સાથે થઈ અને એને હેલ્પ કરી સિયાની ફેવરીટ બની અને બન્નેને એકબીજા સાથે સારૂ ફાવી ગયું હતું એવામાંજ સિયા સ્કૂલે આવતી બન્ધ થઈ ગયી અને એના મમ્મી ને મળી અમી રહસ્ય જાણવા માંગતા હતા પણ સિયા ડરેલી હતી એટલે કાઈ જ ન જાણી શકી.. હવે જોઈએ આગળ... **** અચાનક હસ્તી રમતી સિયા ને આમ દુઃખી ડરેલી જોઈને અમીને શંકા ગયી પણ હાલ કશું પૂછવું મુનાસીમ ન લાગતા એણે ત્યાંથી