*અનમોલ*. વાર્તા... ૨૭-૪-૨૦૨૦ આજે પણ આ ખભા એટલાં જ મજબૂત છે કે એને આ જન્મ ભોમકા જ વ્હાલી છે અને એ આ જમીન થી જોડાયેલ વ્યક્તિ છે... એ બીજા લોકોની જેમ આ દેશ, આ ભોમકા, આ જમીન છોડીને વિદેશમાં કમાવા જવાનું એને મંજૂર નથી..... મણિનગરમાં રહેતાં એક પરિવારની વાત.. મધ્યમ વર્ગીય કુટુંબ હતું... કુટુંબમાં કુલ ચાર સભ્યો હતાં... અનિલભાઈ અને ભારતી પતિ પત્ની હતાં. મોટી દિકરી મેઘા અને નાનો અનમોલ... અનમોલ ખરેખર નામ પ્રમાણે જ અનમોલ હતો... નાનપણથી જ હોંશિયાર અને સમજદાર અને ભાવનાશીલ હતો... અનિલભાઈ અને ભારતીએ નોકરી કરી ને બન્ને છોકરાઓ ને ભણાવ્યા ગણાવ્યા... મેઘા ને બી.કોમ કરવું