અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 8 (કલાઇમેક્સ - અંતિમ ભાગ)

(30)
  • 5.2k
  • 3
  • 2.1k

કહાની અબ તક: સ્વાતિ ગાયબ થયા પછી બહુ શોધતા પણ એ મળતી નથી તો એંજલ પર એક કૉલ આવે છે... જે મળવા બોલાવે છે! એ કહે છે કે સ્વાતિના મર્ડરનું એને ખુદ એંજલ માં ફાધર મિસ્ટર ઉપેન્દ્ર જાડેજા એ જ કહ્યું હોય છે! એ વ્યક્તિ પછીથી કૉલ કરીને કહે છે કે એ મિસ્ટર જાડેજાને ફેક સ્વાતિની ડેડ બોડી મોકલશે! પણ કેમ એક સામાન્ય ગુંડો તો આવું ના કરે! ત્યાર બાદ ઘરે એંજલ હર્ષ ને કહે છે કે એના ફાધર કાળા કામો કરે છે તો બંને એમનું મર્ડર પ્લાન કરે છે અને એણે એક્ઝિક્યુિટ (અમલમાં મૂકવું) પણ કરે છે! તેઓ એમને