હિંમત

(15)
  • 4.1k
  • 864

વાર્તા- હિંમત લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મોં.નં.9601755643 હિંમતલાલે સોસાયટીમાં પ્રવેશ કર્યો ત્યારે રાત્રીના બાર ને દસ મિનિટ થઇ હતી. શિયાળાની કૃષ્ણપક્ષની અંધારી રાત હતી.હાડ થીજી જાય એવી ઠંડી હતી.એક બે કૂતરાં અવાજ સાંભળીને ભસવા લાગ્યાં પણ હિંમતલાલને ઓળખી લીધા પછી પોતાની જગ્યાએ લપાઇ ગયાં.કૂતરાં પાસે આ ગજબની શક્તિ હોયછે.માણસ જ એવું પ્રાણી છે જે વર્ષોના સહવાસ પછી પણ એકબીજાને ઓળખી શકતું નથી.હિંમતલાલે ફક્ત ગંજી અને લેંઘો જ પહેર્યો હતો એટલે ધ્રુજી રહ્યા હતા.સોસાયટીના બધા જ ઘર અંદરથી બંધ હતા એટલે આટલી મોડી રાત્રે ક્યાંથી આવ્યા એમ કોઇ પૂછનાર નહોતું. તેમણે ઘર આગળ આવીને અંદર ડોકિયું કર્યું.અંદર નાઇટ લેમ્પ ચાલુ