ચેકમેટ પાર્ટ -1

(31)
  • 6.4k
  • 4
  • 2.4k

ચેકમેટદોસ્તો ચેસની રમતમાં ચેકમેટ પછી રમત પુરી થાય છે.જ્યારેજીવનની રમત ચેકમેટથી શરૂ થાય છે.આવીજ સંબંધોની આંટીઘૂંટી, પ્યાદાઓની સાજીશ અને ડગલે ને પગલે સંઘર્ષોથી ભરેલી રહસ્યરૂપી લાગણીમય વાર્તા એટલે ચેકમેટ. મોક્ષા ઉઠ બેટા મોડું થાય છે. વનિતાબેન રૂટિન મુજબ જ બૂમ પાડે છે.થોડી વાર સુવા દે ને માં? બોલીને મોક્ષા ઓશિકાથી મોઢું ઢાંકીને પડખું ફરીને સુઈ ગઈ.'સારું ચાલ સુઈ રહે પછી કેતી નહીં કે મને કોઈ ઉઠાડતું નથી.ભાઈની કોલેજ માંથી ફોન હતો.મળવા જવાનું છે. વનિતાબેન બોલતા હતા અને મોક્ષા ઉઠી ગઈ... સવારમાં આલયનું નામ દે એટલે ઉઠી જ જવાનું નહીં મોમ? મોક્ષા