લજ્જા

  • 10.2k
  • 2.6k

પુસ્તક : " લજ્જા "લેખક : તસલીમા નસરીન પુસ્તક એક વાર્તા ના સ્વરૂપે છે, કોઈ પણ વાર્તા નુ સર્જન ક્યારે થાય કે જયારે એવી કોઈ ઘટના કે એ વાર્તા ને અનુરૂપ કંઈક કિસ્સો બને ત્યારે વાર્તા નુ સર્જન થાય અથવા તો વાર્તા નુ સર્જન લેખક ની કલ્પના ઓ થી થાય જેમાં કાલ્પનિક દુનિયા નો ભાગ વધુ રહે પણ આ જે વાર્તા છે એ હકીકત ને આધારિત છે વાત ની શરૂઆત ત્યાર થી થાય છે કે જ્યારે બાબરી મસ્જિદ ને પાડવા માં આવી, પાડવા પાછળ કોનો હતો એ બાબત માં પડ્યા વગર મૂળ વાત પર આવી,