માં ને પ્રેમભર્યો પત્ર...

(428)
  • 2.7k
  • 802

મહાદેવ હરૐ નમઃ શિવાય કેમ છો તમે? મને આશા છે કે તમે એકદમ ખુશ હશો. ઘણા દિવસથી હું લખવાનું વિચારતી હતી પણ‌ હિંમત જ નહોતી થતી તો આજે હિંમત કરીને લખું છું. મને યાદ તો નથી કે તમારો સ્વભાવ કેવો હતો, તમે દેખાવે કેવા હતા? પણ હું જ્યારે મામાના ઘરે ગઈ હતી ને તો ત્યારે તમારી ખાસ બહેનપણી મને કહેતી કે kittu, તારી મમ્મી બોવ ખૂબસૂરત હતા અને અમારા આખા ગામમાં તારી મમ્મી જેટલુ કોઈ ખૂબસૂરત નહોતું તો મને આના પરથી એટલો તો ખ્યાલ આવી ગયો કે તમે miss India હતા. ચલો આ વાતો પછી કરીશું આપણે. માં મને