શ્યામ તારા સ્મરણોમાં....... - 2

  • 3k
  • 1.3k

શ્યામ તારા સ્મરણોમાં................ ભાગ :૨ ઘરે પહોચ્યા પછી સંધ્યા તેના ઘરના કામમાં લાગી જતી.ઘરના લોકો માટે જમવાનું બનાવવા થી માંડીને ઘરના તમામ સભ્યોની પસંદ અને નાપસંદનું સંધ્યા પૂરું ધ્યાન રાખતી તેથી ઘરના બધાને સંધ્યા ખુબ જ વહાલી હતી.ઘરના લોકો તો આખો દિવસ બસ સંધ્યાને કઈક ને કઈક કામ માટે બુમો પાડ્યા જ કરતા,ઘરના લોકોની જેમ જ સંધ્યા શ્યામના ઘરના લોકોને પણ એટલી જ પ્રિય હતી.અને એની માયા લાગી ગઈ હતી.સાંજનું કામ પૂરું કરીને લગભગ રાત્રીના ૯:૦૦ વાગ્યે સંધ્યા નવરાસ માં પોતાના રૂમમાં આરામ કરવા માટે જતી રહેતી.કામ કરીને તે ઘણી થાકી જતી છતાય એ શ્યામ સાથે વાત કરવા માટે પોતાને