મારો કાવ્ય ઝરૂખો ભાગ :02

  • 7.2k
  • 2.4k

કાવ્ય : 1અશ્રુ મારા વર્ષી પડ્યા..ભીખ માંગતા હાથ જોઈઅશ્રુ મારા વર્ષી પડ્યા.. ચાર રસ્તે ભૂખ્યા પેટ જોઈઅશ્રુ મારા વર્ષી પડ્યા... નાના બાળકોના હાથમાં કટોરાજોઈ અશ્રુ મારા વર્ષી પડ્યા.. ભીખ માંગતા વૃદ્ધ ને જોઈ અશ્રુ મારા વર્ષી પડ્યા... ગરીબની આંખોમાં લાચારી જોઈઅશ્રુ મારા વર્ષી પડ્યા...આઝાદી થી નેતાઓ કરે ગરીબીહટાવવાની મોટી મોટી વાતો...ગરીબી હટાવવા ના નારા લગાવીનેતા ઓ મહેલ ભેગા થઈ ગયા ..ગરીબી હતી ત્યાં ને ત્યાં જ રહીને ગરીબી હટાવવા ની વાતો કરનારાબધાં અહીંયા માલદાર થઈ ગ્યાં આવું તંત્ર જોઈ ને અશ્રુ મારાઅનરાધાર વર્ષી પડ્યા...હિરેન વોરાતા 24/08/2020કાવ્ય નં : 02ખમત ખામણા... ઉઘાડી અંતર ના દરવાજાજીવન ને ઉજ્જવળ બનાવીએમાફી માંગી માફી આપી દીલ ની મોટપ બતાવી એઉઘાડી અંતર ના દરવાજાજીવન