પગરવ - 38

(25.3k)
  • 6.5k
  • 5
  • 3k

પગરવ પ્રકરણ – ૩૮ સુહાનીએ બે ત્રણ પેનડ્રાઈવ ખોલી તો અંદર કંઈ જ ડેટા નહોતો. એને કંઈ સમજાયું નહીં. પછી એણે બીજી બે પેનડ્રાઈવ લગાવી તો એમાં પણ પાસવર્ડ સેટ કરેલો છે...પછી એણે માઈક્રો ચીન સેટિંગ કરીને લગાડી પણ એ પણ ન ખુલી. એરર બતાવવા લાગી...સુહાનીને ગુસ્સો આવવા