સ્નેહ સંબંધ - 3

(3.3k)
  • 3.4k
  • 1
  • 1.5k

સ્નેહ સંબંધ (ભાગ ૩)અમુક વર્ષો પછી ‘’ બસ હવે કેટલું જોયા કરશો મને માધવ ?? ....માધવ બોલ્યો , ‘’ મારી સાધના તને જોઇને તો હું જીવી રહ્યો છું , જોવા દેને તને કઈ નડે છે યાર ?? હું મારી પત્નીને જોવ છું એમાં શું વળી શરમ ?? ..સાધનના પ્રેમ થી બોલી ,’’ બે બે દીકરા પરણેલા છે અને બન્નેના ઘરે એક એક સંતાન થઇ ગયા પણ તમે ન બદલાયા હો માધવ !! ‘’ ..માધવ કહે છે, ‘’ તો પગલી ના જ બદલાવને આ તારું રૂપ જ એટલું મનમોહક છે કે તારાથી નજર જ નથી હટતી..’’ માધવતો સાધના તૈયાર થતી એમાં સાધનને