ફ્લોરા અને sid નીચે સીડી ઊતરે છે ત્યાં એક અદ્ભુદ નજારો જોવે છે ફૂલ્લો થી ભરેલો રસ્તો છે ત્યાં ચાલી ને જાય છે રસ્તો એક તળાવ પર પૂરો થાય છે તળાવ મા એક હોડી છે તેમાં બેસે છે તળાવ ની પેલે પાર એક ઝુંપડી જેવું દેખાઈ છે ત્યાં કોઈ નક્કી ત્યાં કોઈ હોવાની આશંકા છે . ફ્લોરા અને sid બંને ઝુંપડી પાસે પોહચે છે sid પેહલા છુપાઈ ને અંદર જવા કહે છે ઝુંપડી માં કોઈ દેખાતુ નથી ફક્ત એક પાણી ભરવા પાત્ર એક બાઇબલ અને ફ્લોરા નાં પિતા એ આપેલી બુક જોવા માળે છે . હજુ તો