અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 5

(14)
  • 4.5k
  • 2
  • 2.3k

કહાની અબ તક: એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે તો બંને એને શોધે છે પણ એ મળતી નથી. દરમિયાન એમના પર કોલ આવે છે કે સ્મિતા જેની પાસે છે એ એમની સાથે મળવા માંગે છે. ત્યાં જઈ ખબર પડે છે કે સ્મિતાને મારવાની સોપારી તો ખુદ એંજલ ના ફાધર ઉપિન્દ્ર જાડેજા એ જ આપી હોય છે! હર્ષના આશ્ચર્ય વચ્ચે જ એંજલ કહે છે કે એના ફાધર બિઝનેસમેનશીપ ની આળ માં કાળા કામો કરે છે! એ દુઃખી થઈ જાય છે. તો એના ઉપાયના ભાગરૂપે એને હર્ષ કહે છે કે આપણે એમનું મર્ડર જ કરી દઈએ! બંને એ તરફ આગળ વધવાના