પ્રેમ ની સમજણ ભાગ ૪

  • 6.2k
  • 2.1k

પ્રેમ ની સમજણ ભાગ ૪ *પ્રેમ માણસ ને ક્યારે કરવામાં નથી દેતો, નફરત માણસને ખીલવા નથી દેતી.* આ બે લીટી માં સરસ સમજૂતી સમજવી છે પ્રેમ ને લઈને. જ્યારે તમને કોઈ નાં પ્રેમ થાય છે ને ત્યારે તમને સૌથી પહેલો પ્રેમ પોતાનાં થી થાય છે. સામેવાળા નાં મન માં તમારા માટે શું છે એ તો તમે નથી જાણતાં પરંતુ તમે પોતાને પણ પ્રેમ કરવા માંડો છો, કઈ રીતે એ કહું... ૧. જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધુજ ગમવા માંડે છે. ૨.પોતાની જાત ને જ્યાં સુધારવાની જરૂર લાગે ત્યાં સુધારવાની કોશિશ કરવી. ૩. હું કઈક છું, નો અહમ છૂટી