અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 4

(15)
  • 4.9k
  • 2
  • 2.2k

કહાની અબ તક: સ્મિતા ગાયબ છે તો એના ફ્રેન્ડ એંજલ અને હર્ષ એને શોધે છે... પણ એ ક્યાંય મળતી જ નથી! છેલ્લે થાકી, હારીને તેઓ એંજલ ના ઘરે આવે છે તો એંજલ ને કોઈ કૉલ કરે છે અને કહે છે કે એ તેમને બંનેને મળવા માંગે છે! એ એમ પણ કહે છે કે એંજલ એ હર્ષ ને કહ્યું જ હશે! બંને ચિંતાતુર થઈ એક બીજા માટે મરી પણ જઈ બચાવવાની વાત કરે છે. હર્ષ એંજલ ને ઉંચકીને બેડ પર લઈ જાય છે અનેં એને એના હાથથી પંપોરીને સુવાડે છે. સવારે કોફી અને નાસ્તો કરી બંને થોડી હિંમત અને ડર સાથે