આત્મહત્યા

(14)
  • 4.2k
  • 1
  • 1.2k

Hello everyone આજે પેહલી વાર એક વાત લખવા ની શરૂઆત કરૂ છું..આ પહેલી કોશિશ છે ..તો તમારા બધા ના સૂચનો પણ આવકાર્ય છે...હા એક ખાસ વાત મને ખાલી વાતો કરતા જ આવડે છે એટલે પોસ્ટ માં ખાલી વાતો જેવું જ લાગશે.... "આત્મહત્યા આ શબ્દ સાંભળતા જ બધા ના મનમાં અલગ અલગ વિચારો આવવા મંડ્યા હશે...અને આવે પણ કેમ નહીં..... સમાજની દ્રષ્ટિએ એક વાગોવાયેલો શબ્દ છે ... અને માણસો સમાજ નું તો પેલા જ જોવે .... કોઇ આત્મહત્યા કરે એટલે ઘણા તર્ક વિતર્ક બહાર આવવા લાગે... કેમ કર્યું હશે ... શું થયું હશે... ચિંતા ના હોય બસ જાણવા ની ઉત્કંઠા હોય