મિશન 'ધ એન્ડ'

  • 3.8k
  • 1.2k

“અલ-સલામ અલૈકુમ!”“વા-અલાઇકુમ અસ-સલામ”"મૌલવી સાહબ, આજ હમ સબકો બુલાને કી વજહ ?"જમ્મુ કાશ્મીરમાં આતંકી સંગઠન ચલાવતાં સાત આતંકના આકાઓ અને ચાર મોસ્ટ વોન્ટેડ આતંકીઓ વચ્ચેથી એક આતંકી બોલ્યો.આ સાંભળી પોતાની આંખો ઝીણી કરી, એક હાથ સફેદ દાઢીમાં ફેરવતાં અને બીજા હાથમાં તસ્બી ફેરવતા મૌલાના રસુલખાન બોલ્યો,"જનાબ… હમ સબ જાનતે હૈ કી, હમ સબ કા ઈરાદા એક હી હૈ, કશ્મીર કો હિંદુસ્તાન સે આઝાદ કરવાકર ઉન્હેં પાકિસ્તાન કે હવાલે કરના ઔર હિંદુસ્તાન કો તહસનહસ કર દેના.""આમીન… આમીન…""પર…"મૌલાનાને 'પર' બોલી અચાનક ગંભીર થયેલા જોઈ ફરી એક આતંકી બોલ્યો,"પર ક્યાં મૌલવી સાહબ ?""પર હમ સબ અલગ હોકર લડ રહે હૈ, હમારે કઈ લોગ શહિદ