ચાર્લી ચેપ્લિન

  • 9.1k
  • 2.6k

આજે આપણે વાત કરવા ની છે એક આવા વ્યક્તિત્વ વિશે એક એવી વ્યક્તિ વિશે જેણે દુનિયા ને પોતાની કલા થી હસાવી હસાવી ને હંફાવી નાખ્યા પણ કહેવાય ને કે દિવસ પાછળ રાત હોય દિવા પાછળ હંમેશા અંધારું જ હોય એમ આ વ્યક્તિ ની પણ અંગત જિંદગી વિશે આપણે જાણીયે તો એમ થાય કે ઓહો આટલુ બધું દુઃખ અને છતાંય આ માણસ ને જયારે યાદ કરવા માં આવે ત્યારે એને હાસ્ય સમ્રાટ ના નજરિયે થી જ યાદ કરવા માં આવે છે આજ જેની વાત કરવી છે એનું નામ છે ચાર્લી ચેપ્લિન. આમ તો જયારે આપણે આ નામ યાદ કરીયે