ચા થી લઇને વડાપ્રધાન સુધી સફર - 3

(14)
  • 6.2k
  • 2
  • 2.2k

મિત્રો.આજ ધણા સમય પછી ભાગને આગળ વધારુ છું.આ ભાગ 17 સપ્ટેમ્બર ના મોદી સાહેબના જન્મદિવસને સમર્પિત કરુ છું.17 મી સપ્ટેમ્બરે 70 મો જન્મદિવસ છે.70 વર્ષ દરમિયાન માં સંધ પ્રચારક , સંગઠનમાં અનેક જવાબદારીઓ નિભાવી , ગુજરાતના મુખ્યમંત્રી , હાલમાં દેશના વડાપ્રધાન તરીકે પોતાની જવાબદારી નિભાવી રહયા છે.હવે આગળ ભાગ....છેલ્લે આપણે જોયું હતું કે ચુંટણીઓમાં જવલંત વિજય સાથે ફરીથી વડાપ્રધાન બન્યા.સરકાર ની શપથ વિધિ યોજાઇ.દર વખતેની જેમ બધાને ચોકાવી દીધા.જયારે બીજા નંબર પર ગૃહમંત્રી તરીકે તેમના હનુમાન ગણાતા અમિત શાહ ને બેસાડયા . અને એક બ્યુરોકેટસ ને સીધા સૌથી મોટી જવાબદારી આપી ને વિદેશ મંત્રી બનાવ્યા.દેશના શપથગ્રહણ થયા . હવે બધા