કુંવારું હૃદય (ભાગ-2)

  • 4.3k
  • 1
  • 1.3k

કુંવારું હૃદય મનન સ્વભાવે બોલકો, રમુજી, હસમુખ અને પ્રેમાળ હતો. રીયા કરતા બિલકુલ અલગ. એ દિવસ પછી, રીયાને તાવ આવતો હોવાથી બે દિવસ કોલેજ નહિ આવી..! મનન બે દિવસ સુધી રાહ જોવે છે, રીયાના આવવાની... મનન મનમાં વિચારે છે કે " પુછવુ કોને? અને પૂછીશ અને કોઈ ઉલટું વિચારશે અને એ વળી રીયા ને કહેશે તો....! , કંઈ નહિ,અે આવશે ત્યારે એને જ પૂછી લઈશ... " બીજે દિવસે મનન કોલેજની અંદર જતો હોય ત્યાં બાજુ માંથી રીયા પસાર થાય છે.. (રીયાને ખબર હોય છે આગળ