રુદ્ર નંદિની - 1

(20.1k)
  • 36.7k
  • 4
  • 9.9k

પ્રકરણ ૧ માં નર્મદા! નર્મદા નદીને રેવા પણ કહેવામાં આવે છે. કહેવાય છે ગંગાનું સ્નાન પણ નર્મદાનું તો પાન. ગંગાજી માં તમે સ્નાન કરો અને તમારા બધા જ પાપોનો નાશ થઈ જાય છે પણ માતા નર્મદાના નીરનું તો પાન