સપના અળવીતરાં - ૬૭

(4.2k)
  • 4k
  • 1
  • 924

સપના અળવીતરાં ૬૭રાગિણી એકદમ અવાક્ થઈ ગઈ. તેની નજર વારાફરતી ત્યાં હાજર બધાના ચહેરા પર ફરી વળી. ક્યાંક આશ્ચર્ય હતું, તો ક્યાંક હળવું સ્મિત.,ક્યાંક આશા હતી તો ક્યાંક ધરપત. ફરતી ફરતી તેની નજર કેદારભાઈ પર સ્થિર થઈ."પાપા, મમ્મા જે કહી રહ્યા છે એ જ હું સમજી છું કે મારે સમજવામાં કંઈ ભૂલ થાય છે?""ના બેટા, કોઈ ભૂલ નથી. અમે બંને એ જ વાત કહેવા ઈચ્છીએ છીએ. બેટા, કેયૂરને ગયે વરસ થઈ ગયું છે. અને ભલે મોઢે ન કહો, પણ તારો ઝૂરાપો અમે નજરે જોઈએ છીએ. કેતુલ પણ ધીમે ધીમે મોટો થઈ રહ્યો છે. અને અમે તો હવે ખર્યું પાન, પછી