સમય નું સંચાલન વિભાગ - 1

  • 10.2k
  • 1
  • 5.2k

મને wish કયુઁ છે તે બદલ આભાર પણ આ વાંચવું પડે અણમોલ જીવનનું મૂલ્ય સમજો.પ્રિય પરિવારજનો,માનવ જીવન અદભૂત, અલૌકિક અને અમૂલ્ય પ્રભુ પ્રસાદ છે. " સંપત ગઈ તે સાંપડે,ગયા વળે છે વહાણ,ગત અવસર આવે નહી,ગયા ન આવે પ્રાણ "....વહી ગયેલો સમય ફરી હાથમાં આવતો નથી અને સમય કદી કોઈને માફ કરતો નથી. માટે જીવનની મહત્તા અને મહત્વ સમજો. સમયનો, મળેલ પળ..પળ નો સદુપયોગ થવો જ જોઈએ. જીવન આયોજન અને વ્યવસ્થાપન શ્રેષ્ઠ જ હોવું જરૂરી છે. સમય જ જીવનનું સાચું મૂલ્ય સમજાવે છે.મિત્રો, દરેક મનુષ્ય ને ભગવાને એકસરખા ૨૪ કલાક પ્રદાન કર્યા છે. અને આ ૨૪ કલાક નો વિવેકપૂર્ણ ઉપયોગ આપણે કેવી