અનુવાદિત વાર્તા -૨ (ભાગ-૨)

(13)
  • 4.7k
  • 1.7k

આગળ નાં ભાગમાં આપણે જોયું કે વાર્તાનો નાયક શોપી ઠંડીથી બચવા માટે જેલ માં જવાનું વિચારે છે અને એના માટેના પ્રયત્નો શરુ કરે છે, જેમાં પ્રથમ પ્રયત્નોમાં નિષ્ફળતા મળતા એ અન્ય પ્રયન્ત કરે છે. હવે આગળ જોઈએ ... પોલિસમેન જ્યારે ગુસ્સામાં શોપી ને પૂછે છે કે ત્યારે શોપી હસતા હસતા કહે છે, તમને એટલી પણ ખબર નથી કે આ કામ મારું હોઈ શકે. સિપાઈનો દિમાગ શોપી ને ગુનેગાર માનવા ઇનકાર કરી દીધુ. બારીના કાચને પથ્થર મારીને તોડનાર પોલીસ સાથે વાતચિત કરવા ઉભા થોડી રહે છે ? એ તો તરત જ ભાગી જાય છે. પોલીસમેને થોડી દુર બસ પકડવા