હોશિયાર હાર્શ કરશે ગુનાના પર્દાફાશ - 2

(13)
  • 3.7k
  • 1.6k

કહાની - ટ્રેઇલર: એક હોશિયાર ડિટેક્ટિવ હાર્શ નિરાલી નો એક કેસ સોલ્વ કરવાની મથામણમાં છે! પણ શ્રેયા હાર્શ થી આકર્ષાઈ ગઈ છે! એ એને ડેટ પર લઈ જવા કહે છે તો નિરાલી એના થી નારાજ થાય છે. તો એને હાર્શ થી આકર્ષાઈ ગઈ છે! એ એને ડેટ પર લઈ જવા કહે છે તો નિરાલી એના થી નારાજ થાય છે. તો એને હાર્શ સમજાવે છે કે પોતે એને ડેટ માટે નહિ કહ્યું એમ! આખી લાઈફ જે સિરિયસ જ રહેતો એ આજે નર્વસ થઈ રહ્યો હતો! આ કેસ એના માટે અલગ સાબિત થવાનો હતો, એની ખુદ એને પણ જાણ નહોતી! પણ આગળ