ગુનેગાર કોણ?

(17)
  • 3.4k
  • 1.2k

ઓફિસે કોઈ સ્ટાફ નહોતો,સૌ બ્રેક ટાઈમ માં નીચે આટો કરવા ગયા હતાં,વીકેશ એકલો હતો, આશરે દોઢ વાગ્યાની આજુબાજુની વેળા હશે, વાતાવરણ શાંત હતું, એંસી ની ઠંડકમાં નિંદર ક્યાંક ડોકાતી હતી, પણ ઓફિસે લિહાજ રાખી રીંગ ના અવાજથી વિકેશ સફાડો ઊભો થઈને સામે પડેલા ટેબલ પાસે આવી ગયો. 'મોબાઈલના જમાનામાં હજીય આ ડબલાં જીવે છે' આવું કંઇક બબડતો લાગ્યો અને ડાયલ ઉચક્યુ. "હેલ્લો.....વી કે બોલો?" સામેથી હાફડોફાફડો અવાજ આવ્યો. "હા બોલું છું." એને શાંત અવાજથી જવાબ આપ્યો જાણે એને આવા વ્યાતુર અવાજોની આદત ના હોય! "સાહેબ, મારે તમને અર્જન્ટ