લોકશાહી ને લુણો

  • 7.3k
  • 2.1k

" લોકશાહી ને લુણો "આ શબ્દ જ પોતાના માં એક ફરિયાદ નો સુર લાવે છે અને લખ્યું પણ એવા વ્યક્તિ એ કે જેને પોતાના જીવન દરમ્યાન ત્રીસ વર્ષ સુધી ઇતિહાસ અને સમાજ શાસ્ત્ર ના શિક્ષક તરીકે અમૂલ્ય ફાળો આપેલો ત્યાર બાદ વિવિધ વિષયો પર પોતાની કલા થી બહુ ઊંડાણ પૂર્વક ના લેખો અને પુસ્તકો લખવા માં સિંહફાળો આપેલો. લેખક નુ નામ છે સ્વ. નગીનદાસ સંઘવી જેના નામ પાછળ સ્વ લગાડવા નુ મન ન થાય કેમ કે પોતાના લખાણ થી તે હજુ પુસ્તક અને લેખ સ્વરૂપે જીવે છે, આજ મહિના માં જયારે એના મૃત્યુ ના સમાચાર સાંભળ્યા ત્યાર થી એ વ્યક્તિ