અસ્તિત્વનો અવાજ - 4

(26)
  • 3.9k
  • 1.2k

અસ્તિત્વનો અવાજ.. વાર્તા.. ભાગ :-૪ તારીખ... ૮-૪-૨૦૨૦મોના કહે મને મોડું થાય છે નોકરીએ જવાનું...અરૂણાબેન કહે તારી નોકરી પર અડધી રજા લઈ લે અને મને પહેલા એ જવાબ આપ કે આ મને પુછ્યાં વગર મકાન વેચવાનો નિર્ણય લેવાનો હક્ક તને કોણે આપ્યો....મોના કહે આ હક્ક તો છે જ મને હું એક જ છું તારી વારીસ તો તું ક્યાં હવે જીવી છું એટલું જીવવાની છે તો આ બધું મારું જ છે ને તો એમાં પૂછવાનું શું હોય???મેં અને વિશાલે નક્કી કર્યું કે આ મોટું મકાન વેચી ને સારી રકમ આવે છે તો નાનો બે રૂમ રસોડા નો ફ્લેટ બોપલમાં લઈને રહીએ તો જે