શું આ છે પ્રેમ? - એક ચર્ચા - 1

  • 3.7k
  • 994

ખુબ આભાર મિસ. કે ‌મિસિસ‌ દિયા.... અને માફ કરશો...ઘણા લાંબા સમય પછી લખી રહ્યો છું અને તમને જવાબ આપવામાં મોડું થઈ ગયું ----------------------------------------------------------------------- પણ શું કહું પ્રેમ શું છે? ઘણું વિચારુ છુ કે પ્રેમ શું છે? તેનો વિચાર આવવો એ પ્રેમ છે? તેની સાથે વાતો કરવી એ પ્રેમ છે? પ્રેમ શું છે? હા પ્રેમ કરવાનો ‌નથી પણ થાય છે....એ પણ સત્ય છે હું સપોર્ટ પણ નથી કરી શકતો અને આ સત્યને જુઠ પણ નથી કહી શકતો... -------------------------------- પણ શું છે આ પ્રેમ? આજનો live in relationship નો ‌વિચાર સમાજમાં આવી રહ્યો છે.... શું આ છે પ્રેમ? જ્યાં ફાવ્યું ત્યાં સુધી