ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 5

  • 6.1k
  • 1.8k

ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? મહાભારતમાં ધર્મની વ્યાખ્યા કરતા જણાવે છે કે ધારણાત ધર્મ ઈત્યાહુ ધર્મો ધારયતી પ્રજા અથાર્ત તત્વ , નિયમ કે સિદ્ધાંત અથવા શાસન જે વ્યક્તિને , સમાજને , દેશને ધારણ કરે, ટકાવી રાખે અથવા આધાર કે રક્ષણ આપે તે ધર્મ. કેટલી 'એવરગ્રીન ' સમજૂતી છે. ગરમ ગરમ શીરા જેવી! આમાં તો સ્પષ્ટ છે કે સમયાંતરે ઘણા બદલાવ આવે, જેમકે અત્યારના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી જ આપણને ટકાવી રાખે છે, માટે એ જ