જીવનયાત્રા - 3

  • 3.3k
  • 1
  • 982

પ્રકરણ – 3 વીરેન બસ તરફ જાય છે અને પાછળથી વીરેન એમ અવાજ સંભળાય છે. જે આપણે પ્રકરણ - 2માં છેલ્લે જોઈ ગયા. હવે આગળ શું થાય છે? તે જોઈએ. વીરેન અવાજ સાંભળીને અટકી જાય છે. પાછળ ફરીને જુએ છે તો રેશ્મા ઊભી છે. વીરેન રેશ્માની નજીક જાય છે. રેશ્માની બંને આંખો આંસુથી ભરેલી છે. રેશ્મા બોલી, વીરેન તું જાય છે? તુએ મને કહ્યું પણ નઇ. તારે એક મેસેજ તો કરી દેવો હતો. માન્યુ કે પરીક્ષાને લીધે તું વાત ન્હોતો કરતો. પણ આજે તો વાત કરાયને. હું તારા ફ્લેટે ગઈ હતી, ત્યાં તારા મિત્રોએ કહ્યું કે