રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 3

(12)
  • 5.4k
  • 2.4k

ભાગ - 3સમય જતાં વાર લાગતી નથી. રીયા વેદ અને શ્યામ મોટા થાય છે. સ્કૂલનો અભ્યાસ પૂરો કરી તેઓ ત્રણે કોલેજ જવાની ઉંમરે પહોંચતા... રીયા પોતાના શહેરનીજ એક કોલેજ જોઈન કરી લે છે.જ્યારે વેદ વેદ પોતાનો કોલેજનો આગળનો અભ્યાસ એક X સ્ટુડન્ટ તરીકે ઘરેથીજ, કોલેજનો અભ્યાસ શરૂ કરે છે.વેદ પોતાના માટે એક X સ્ટુડન્ટ તરીકેનો વિકલ્પ એટલાં માટે વિચારે છે કે,તે રોજનો કોલેજ આવવા-જવાનો સમય અને ખર્ચ બચાવી શકે, તેમજ એ બચેલા સમય અને પૈસાને તે પોતાના માટે તેમજ પોતાના જરૂરી ઘરખર્ચ માટે ખર્ચી શકે.હવે વેદ અભ્યાસ સીવાય મળતા બાકીના સમયમાં...નાના-મોટા પ્રોગ્રામમાં ગાઈને પોતાનો શોખ પણ પૂરો કરે છે, સાથે-સાથે એ પ્રોગ્રામમાં ગાવાથી તેને મળતી રકમથી ઘરમાં નાની-મોટી મદદ પણ કરતો