આત્મહત્યા નું રહસ્ય.

(13)
  • 2.6k
  • 1
  • 1.1k

હલો ડિટેક્ટિવ સૌરભ હું એક બિઝનેસમેન છું. મારા કંપની માંથી એક કરોડની ઉચાપત કરી હતી. મને જાણ થઈ એટલે મેં એને ધમકી આપી હતી. પણ તે આત્મહત્યા કરી ચૂક્યો છે. હવે મારે પૈસા કેવી રીતે મેળવવા એની ખબર નથી પડતી. અને હું પોલીસ જોડે પણ જઈ શકું તેમ નથી કેમકે તેની આત્મહત્યાનો ગુનો મારી પર લાગી શકે છે. મને ડાઉટ લાગે છે કે એને આત્મહત્યા કેમ કરી. પૈસા ચોરી કરવા વાળી વ્યક્તિ આત્મહત્યા શુકામ કરે?? મને લાગે છે એનું મર્ડર કરી નાખવામાં આવ્યું હશે.?? પણ પોલીસ બાતમીના આધારે કશું સાબિત થઇ નથી શક્યું ?? પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. જેના