છેતરણી - 1

(14)
  • 3.9k
  • 1.1k

નીતા નવમાં ધોરણમાં ભણતી હતી.તે તેના ક્લાસની ખુબ જ હોશિયાર વિદ્યાર્થીની હતી. ખુબ જ ખુશ મીજાજ અને હસમુખી રેહતી આ છોકરીને તે વાતની બીલકુલ જાણ ન હતી કે આવનારા સમયમાં તેના પર ભયંકર સમસ્યા આવવાની છે. નીતાના મોટા ફોઈ.....કે જેમનુ નામ બિન્દું હતું. બિન્દું ફોઈના સૌથી નાના છોકરા પિનલના લગ્ન હતા. પિનલના લગ્ન હોવાથી નીતાના માતા-પિતાનએ લગ્ન માટે શોપિન્ગ તથા જરૂરી સામાન જેવી તૈયારીઓ કરવાની હોવાથી તેઓ એક અઠવાડિયા પહેલા જ ત્યા જવાનુ નક્કી કર્યુ હતું.