વસુંધરાના વ્હાલા દવલા - 1

  • 8.1k
  • 2.4k

વસુંધરાના વહાલાં- દવલા..................................તેજુડી વાઘરણ અને અમરચંદ શેઠના એકના એક દીકરા પરતાપ વાણિયાના આડા સંબંધોની પેદાશ હોઠકટ્ટો ઝંડુંરિયો અનાથાશ્રમમાં ખાવાનું ન મળતા પોતાના પેટની આગને ઠારવા કૂતરીને ધાવવા જતા કૂતરીએ એના હોઠને બટકું ભર્યું !! અનાથાશ્રમમાં નિમણુક પામેલ શિખાઉ ડોક્ટરના દાક્તરી અજ્ઞાનને લીધે હોઠને ટાંકા ભરવાની જગ્યાએ તેજુડીનો ઝંડુરીયો કાયમ કાયમ માટે પોતાનો ઉપરનો હોઠ ગુમાવી ચૂક્યો અને એના લીધે જ જગતની સામે એણે સતત હાસ્ય જ વેર્યા કર્યું!! વાત જાણે એમ બની જતી કે તેજબાં ઉર્ફે તેજુડી હતી તો ગરાસણી પણ એની જનેતા એને વેરાન વગડામાં જણીને(જન્મ આપીને) મોતને ભેટી ! એ અઘોર વગડામાં ત્યાં પસાર થઈ