અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 2

(23)
  • 4.4k
  • 2
  • 2.6k

કહાની અબ તક: એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે... બંને એને બહુ જ શોધે છે એના નાની નાના રડે છે તો એંજલ અને હર્ષ એમને શોધી જ લઈશું એવું અભય વચન આપે છે પણ એ ક્યાંક મળતી જ નથી તો છેવટે એ થાકીને એંજલ ના ઘરે જાય છે તો ત્યાં એંજલ ને એક વ્યક્તિ કૉલ કરે છે અને મળવા બોલાવે છે! એ એમને કહે છે કે એ જાણે છે કે એંજલ એ હર્ષ ને પણ આ વિશે કહી જ દીધું હશે એમ! બંને બહુ જ ચિંતામાં આવી જાય છે અને કહે છે કે એક બીજા માટે મરી પણ જઈશું