મલ્હાર ભાગ ૩ - છેલ્લો ભાગ

(17)
  • 3.7k
  • 2
  • 1.2k

*મલ્હાર :૩**ભાગ : ૩* હોટલે પહોંચી બન્ને જણાં થોડા થોડા એકબીજાના વિચારોમાં અટવાયા હતા કે અચાનક જ મલ્હાર તેની ડ્રોઈંગબુક વિના સંકોચે લઈ આવીને અલંકાર પાસે મૂકીપહેલું પાનું જોઈ ચૂકેલો અલંકાર જાણે પહેલીવાર જોતો હોય તેમ હાથમાં લઈ જોવા લાગ્યો...સાનંદાશ્ચર્ય સાથે તેણે સંજનાનું નામ વાંચ્યું અને નજર ઉઠાવી તેણે મલ્હાર સામે જોયું.મલ્હાર શરમાય ગઈ..બીજા પાનાને જોઈ તેણે મલ્હારને ખૂબજ પ્રેમથી નજીક લઈ ફક્ત,”અદ્ ભૂત” કહ્યું .ત્રીજુ પાનું ખોલ્યું તો અલંકાર ખુરશી પરથી ઉભો થઈ ગયો.આબેહુબ વર્ષામાસી પણ લીલીબાંધણી માં હતા નહિ કે શ્વેત સાડીમાં..હવે તેને વધુ ને વધુ અચંબો એ વાતનો હતો કે જેને મળી નથી ,જેને એણે