જોકર – સ્ટૉરી એક લુઝરની – 60

(71)
  • 6.2k
  • 6
  • 2.1k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 60 લેખક – મેર મેહુલ 7 માર્ચ, સાંજના સાત થયાં હતાં.સુરતથી દસ કિલોમીટર દૂર એક મહેતાંની એક સંસ્થામાં અત્યારે ચહલપહલ શરૂ થઈ ગઈ હતી.આ બંગલાના પરસાળમાં અત્યારે 100 થી વધુ લોકો હાજર હતા.સૌ કોઈની રાહ જોઈ રહ્યા હતાં. થોડીવાર પછી બે ટ્રાવેલ્સની બસો બંગલા બહાર આવીને ઉભી રહી,જેમાંથી બીજાં 100 માણસો ઉતર્યા.તેમાં સૌથી આગળ 48 વર્ષના,પ્રજ્વલા NGOનાં સ્થાપક કરમવીર સુનિતા કૃષ્ણન હતા. “વેલકમ મેડમ”મહેતાએ તેઓનું સ્વાગત કર્યું, “અમને મદદ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર” “આભાર તો જૈનીતનો માનવો જોઈએ”સુનિતા કૃષ્ણને હિન્દી ભાષામાં કહ્યું, “અમારી સંસ્થા જે કાર્ય કરે છે એ