શ્યામ તારા સ્મરણો.... - 1

  • 4.3k
  • 1.4k

શ્યામ તારી યાદ માં ....... ભાગ-૧ સંધ્યા તારી ક્યારનો રાહ જોઉં છું હું!ક્યાં હતી તું ?શ્યામેં કહ્યું, અરે શ્યામ, બસ રસ્તામાં એક બહેનપણી મળી ગઈ હતી તેની સાથે વાતો કરવા ઉભી રહી ગઈ હતી. એટલે મારે આવવામાં થોડું મોડું થઇ ગયું, શ્યામ એના થી નારાજ થઇ ને મોઢું મચકોડતા બોલ્યો “તને ખબર છે ને કે મેં તારી સાથે વાત કરવા માટે તને અહિયાં બોલાવી હતી,અને તે મને કેટલી રાહ જોવડાવી” સારું હવે કોઈ ની જોડે વાત કરવા ઉભી નહિ રહું બસ,સીધી તારા ઘરે જ આવીશ. શ્યામ અને સંધ્યા વચ્ચે બહુજ પાક્કી મિત્રતા હતી.શ્યામ અને સંધ્યાનો લગભગ