સમયચક્ર

(16)
  • 4.2k
  • 2
  • 1.1k

સમયચક્ર "મમ્મી આઈ લવ યુ મમ્મી. " માર્ક કેટલીય વાર સુધી બોલતો રહ્યો પણ તેની મમ્મીએ તેની સામે બેસેલી હોવાં છતાં કોઈ જ જવાબ ના આપ્યો. ત્યાંજ બીપ બીપ અવાજ થવાં લાગ્યો. માર્કે જોયું તો તેની હાથમાં રહેલી સ્ટોપવોચમાં માત્ર વીસ જ સેકન્ડ બચ્યાં હતાં. માર્ક દોડીને તેના નિયત સ્થાને આવ્યો અને તેનાં ગળામાં રહેલું ક્લોક જેવું પેન્ડલ ફેરવ્યું ને તે સીધો વર્તમાનમાં આવી ગયો. "માર્ક ઓપન ધ ડોર. માર્ક... માર્ક " માર્કે પોતાનાં ડેડનો અવાજ સાંભળીને ફટાફટ દરવાજો ખોલ્યો. "માર્ક શું કરતો હતો ક્યારનો?"