પગરવ - એક આભાસ ?

(1.5k)
  • 3.8k
  • 1.2k

" પગરવ "-એક આભાસ?"... સલોની ને આજ થી બપોર ૪ વાગ્યા ની શિફ્ટ હતી.રાત્રે બાર વાગે છુટે...રોજ ની જેમ એ રાત્રે પણ ઓફિસ થી ઘરે આવતી હતી. ઘરે આવતા એક નાની ગલી આવતી.. રાત્રિ ના એક થવા આવ્યા હતા..આમ તો સલોની બહાદુર હતી.ધીમા