રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 2

(17)
  • 5.2k
  • 2.5k

ભાગ - 2આપણે પહેલા ભાગમાં જાણ્યું કે,શ્યામ પોતાના બન્ને મિત્રવેદ અને રીયાનાં લગ્નને દિવસે વરઘોડામાં નાચતા-નાચતા કોઈનો ફોન આવતા તે અધૂરા લગ્નમાંથીજ કોઈને કંઈપણ જણાવ્યા સીવાય ત્યાંથી નીકળી જાય છે.શું છે ? આ શ્યામ, વેદ અને રીયાની પુરી હકીકત ?શું છે ?શ્યામનું વરઘોડામાં મસ્તીથી નાચતા-નાચતા આમ અચાનક નીકળી જવાનું સાચું કારણ ?નીકળતા પહેલા વેદ અને શ્યામની આંખોએ કરેલ ઈશારાની વાત કઈ હતી ?આ બધુ જાણવા આપણેવેદ, રીયા અને શ્યામની દોસ્તી વિશે, તેમજ એ ત્રણેનાં પરીવાર વિશે શરૂઆતથી વિગતવાર જાણી લઇએ.એક, અતી નહીં પરંતુ વૈભવી કહીં શકાય તેવા વિસ્તારના એક શાનદાર ફ્લેટની