મેલું પછેડું - ભાગ ૧૭

(16.1k)
  • 4k
  • 2
  • 2k

હેલી વહેલી સવારે કોઈ ને જાણ કયૉ વિના પોતાના ગામ પોતાના પિતા પાસે પહોંચી . જેસંગભાઈ હજી તો નિત્યક્રમ કરતાં હતા ત્યાં જ હેલી ને જોઇ ને બોલ્યા, ‘બુન અતાર માં આટલી વેલી સવારે ! પધારો…… પધારો’ કરી ખાટલો ઢાળ્યો. ‘બાપુ તમારે ઘેલી ને નથ દેવાની?’ ‘બુન ઘેલી તો ………..’ બોલતા જેસંગભાઈ વિચાર માં પડ્યા કે ઘેલી તો ઘણા વરસ પેલા હતી . ગાય નું